આ વેબસાઈટ બની રહી છે .... તકલીફ બદલ માફ...વધુ માહિતી માટે સંપર્ક કરો .....ફો.નં. ૯૯૨૫૨ ૮૧૩૮૦ 

Wisdom Booth નું પરિણામ  

દુઃખ ના આંસુઓને સ્મિત માં બદલતું 

 • મોટા ભાગના વિદ્યાર્થીઓ અમારે ત્યાં આંખમાં આંસુ લઈને આવ્યા પરંતુ જયારે વિદાય લીધી  ત્યારે તેમના મોઢાં પર અવશ્ય સુખદ સ્મિત જોવા મળ્યું છે.
 • મોટા ભાગના વિદ્યાર્થીઓ ક્યાં તો પોતાની કળા પ્રત્યેની દિલચસ્પી જે મોટે ભાગે સ્કુલોમાં ઉપલબ્ધ નથી (આર્ટસ લાઈન) અથવાતો પોતાને કોઈક અલગજ કારકિર્દીમાં આગળ વધવું છે અને તેના કારણે તેઓ CBSE અથવા GSEB માં આગળ વધી શક્યા  નથી તેઓએ Wisdom Boothનું શરણું લીધું અને ....
 • અને જયારે તેઓ અમારી સાથે જોડાયા ત્યારે NIOS માં થી ઉત્તમ પરિણામ આપી શક્યા છે. એટલુંજ નહિ પરંતુ તેઓ કોલેજ અથવા પોતાની ત્યાર પછીની કારકિર્દીમાં પણ ઉત્તમ પરિણામ લાવી રહ્યા છે...
 • આમાંના કેટલાક ૨/૩ મહિના માટે તો કેટલાક ૨/૩ વિષયો માટે જોડાયા...
 • અહી જે પરિણામ બતાવવામાં આવ્યું છે તે તેઓનું ૧/૨/૩ વિષયોમાં નું ઉત્કૃષ્ટ પરિણામ છે.

શા માટે પાછલા પાંચ વર્ષોમાં ૨૭ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ NIOS મા પ્રવેશ લીધો?

તમે પણ NIOS મા પ્રવેશ લઇ શકો છો :

જો તમારી કારકિર્દી બનાવવાનો ધ્યેય રમતગમતમાં, નૃત્યમાં, ફિલ્મ મા જવોનો હોય  ..... અથવા 

જો તમે ૯મુ ધોરણ અથવા ૧૧મુ ધોરણ રીપીટ કરવા નહિ માંગતા હોવ..

જો તમે ૧૦મા ધોરણ અથવા ૧૨મ ધોરણમાં નાપાસ થયા હોવ.

જો તમે તમારું ૧૦મુ ધોરણ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો વગર પાસ કરવા માંગતા હોવ.

  વધુ જાણકારી માટે અહી ક્લિક કરો   CLICK HERE 

NIOS માં  પ્રવેશ માટેનું

અધિકૃત કેન્દ્ર 

ક્યારેય  ૯મું અને ૧૧મું રીપીટ ના કરશો  

NIOS students for Academic year 2015-2016:

 • Who have got true guidance for their career planning
 • Also got registered through Wisdom Booth    .
 •                                                                                                                  .....MORE
 • જેઓ આ વર્ષ મા નાપાસ થયા છે તેઓના માટે OCT 2018 મા પરીક્ષા આપવા માટે ની ઓનલાઈન લીંક ખુલી ગઈ છે.   . 


વધુ જાણકારી માટે અહી ક્લિક કરો  CLICK HERE

ઓન લાઈન ફોર્મ ભરો 

NIOS રજીસ્ટ્રેશન ફક્ત રૂ. 1600 થી રૂ. ૪૦૦૦ સુધી 

 રજીસ્ટ્રેશન  ફી અલગ અલગ હોઈ શકે છે તેનો આધાર SC/ST, વિષયો, વગેરે પર હોઈ છે.  કોઈ પણ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવતાં પહેલાં સાવચેતી જાળવશો કારણકે ઘણાં બધાં અનધિકૃત કેન્દ્રો અને લેભાગુ કોચિંગ અને ટ્યુશન ક્લાસીસ ધ્યાન માં આવ્યા છે જે ઓ  વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે કોઈ પણ પ્રકારની સેવાઓ આપ્યા વગર સારા એવા પૈસા પડાવતા હોય છે. 

NIOS - વિશે નો પરિચય 

NIOS ને લગતી પ્રાથમિક માહિતી 


 1. ​​(NIOS) એ ભારત સરકાર ના ત્રણ શૈક્ષણિક બોર્ડ CBSE, ICSE, NIOS મા ત્રીજું બોર્ડ છે.  
 2. NIOS ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ (ઓડીએલ) મોડ દ્વારા શાળાકીય શિક્ષણ આપે છે.
 3. NIOS ની ડીગ્રીને Association of Indian Universities [AIU] દ્વારા માન્યતા મળી ચુકી છે. 
 4. NIOS થી પાસ થયેલ કોઈ પણ વિદ્યાર્થી ભારતની અને દુનિયાની કોઈ પણ કોલેજમાં પ્રવેશ લઇ શકે છે.  ​​

અમારી વેબસાઈટ નું કામકાજ ચાલુ હોય - તકલીફ બદલ માફ 

 • નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો  પરિચય:
 • ૧૨ ધોરણમાં ત્રણ નવા વિષયોનો ઉમેરો 


વધુ જાણકારી માટે અહી ક્લિક કરો  CLICK HERE

TODAY OUR WEBSITE IS UNDER CONSTRUCTION....WE REGRET FOR INCONVENIENCE 

Please keep checking the website​​

અમારા વિશે        સંપર્ક કરો       ટેસ્ટીમોનીઅલ્સ       ફોટો ગેલરી      અમારા સ્ટડી સેન્ટર      

 • જેઓ આ વર્ષ દરમ્યાન અથવા પાછલા વર્ષોમાં નાપાસ થયા હોય અને JUN, JUL... મા પરીક્ષા આપવા માંગતા હોય  તેઓ અહી ક્લિક કરે. .... CLICK HERE